એક સીધી રેખા $\vec{r} = (1 + t)\hat{i} + 3t\hat{j} + (1 - t)\hat{k}$ દ્વારા આપવામાં આવે છે જ્યાં $t \in R$. જો આ રેખા સમતલ $x + y + cz = d$ માં આવેલી હોય,તો $(c + d)$ નું મૂલ્ય શોધો.

  • A
    $9$
  • B
    $1$
  • C
    $-1$
  • D
    $7$

Explore More

Similar Questions

ધારો કે $\bar{A}$ એ ઉગમબિંદુમાંથી પસાર થતા સમતલો $P_1$ અને $P_2$ ની છેદરેખાને સમાંતર સદિશ છે. $P_1$ એ સદિશો $2 \hat{j}+3 \hat{k}$ અને $4 \hat{j}-3 \hat{k}$ ને સમાંતર છે અને $P_2$ એ $\hat{j}-\hat{k}$ અને $3 \hat{i}+3 \hat{j}$ ને સમાંતર છે,તો $\bar{A}$ અને $2 \hat{i}+\hat{j}-2 \hat{k}$ વચ્ચેનો ખૂણો શોધો.

રેખા $\frac{x-2}{3}=\frac{y-3}{4}=\frac{z-4}{5}$ એ કયા સમતલને સમાંતર છે?

બિંદુ $(1, 1, 1)$ માંથી સમતલ $\pi_1$ પર દોરેલા લંબનો લંબપાદ $(1, 3, 5)$ છે. જો $(2, 2, -1), (3, 4, 2), (3, 3, 0)$ એ સમતલ $\pi_2$ પરના ત્રણ બિંદુઓ હોય, તો સમતલ $\pi_1$ અને $\pi_2$ વચ્ચેનો ખૂણો શોધો.

ઉગમબિંદુ અને સમતલો $x+2y+3z=4$ અને $4x+3y+2z=1$ ની છેદરેખામાંથી પસાર થતા સમતલના અભિલંબના દિક્ગુણોત્તરો (d.r.s.) શોધો.

બિંદુ $2i + j - k$ નું સમતલ $r \cdot (i - 2j + 4k) = 9$ થી અંતર કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo